મોરબી કપડાના વેપારીનો મોબાઈલ ફાટ્યો

મોબાઈલ એ આજના આધુનિક યુગ માટે જરૂરી સાધન બની ગયું છે પણ આધુનિક સાધન ક્યારેક લોકો માટે મુસીબત પણ બની જાય છે છાસવારે મોબાઈલ બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સામે આવે છે અને તેના નુકશાન માં ઘણું ગુમાવાનું પણ આવે છે

મોરબી માં પણ આવીજ એક ઘટના સામે આવું જેમાં મોરબીના સનાળા રોડ પર આવેલ જીન્સ પોઇન્ટના માલિક કરણભાઈ રાજપૂતનો oppo 30000 ની કિંમતનો બ્લુ કલરનો મોબાઈલમાં અચાનક ધૂમાડા નીકળતા બ્લાસ્ટ થયો પણ કોઈ જાનહાની થઈ નથી