મોરબી : આપ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીની નિમણુંક કરાઈ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ની ટીમ દ્વારા  આગામી સમય મા આવનારી વિધાનસભા 2022 ની ચૂંટણી મા 65-મોરબી-માળીયા વિધાનસભા ના પ્રભારી તરીકે મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને 66-ટંકારા- પડધરી વિધાનસભા ના પ્રભારી તરીકે મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા નિમણુંક કરવામા આવેલ છે