સાર્થક વિધામંદિર પરિવારના વિધાર્થીઓ ની ફરી એકવખત રાજ્યકક્ષાએ પસંદગી

ગુજરાતસરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝ માં મોરબી ના 10 વિધાર્થીઓ ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ જેમાં સાર્થકવિધામંદિર ની ધોરણ-9 ની બે વિધાર્થીની ઓ ગણાત્રા હેતવી રાજેશભાઇ અને મેહતા જીનાલી કલ્પેશભાઈ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે  જે બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન