મોરબીમાં ધોળે દિવસે 15 લાખની લૂંટ

મોરબી માં લૂંટ મર્ડર જેવા બનાવો સામાન્ય બન્યા હોય તેવું લાગી રહ્યું છે મોરબી ના જુના બસ સ્ટેન્ડ પાસે બે લોકો દ્વારા 15 લાખ રૂપિયાની ધોળે દિવસે લૂંટ કરી ને ફરાર થઈ ગયા હતા જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના જુના બસ સ્ટેન્ડ પાસે સવારના બે લોકો દ્વારા વેપારીની નજર ચૂકવીને  15 લાખ ની લૂંટ કરી ને ફરાર થઈ ગયા હતા

Print

ત્યાર બાદ પોલીસ તંત્ર દ્વારા ચારેકોર નાકા બંધી કરી દેવામાં આવી હતી અને બંને લોકો ને પકડવા માટે પોલીસ હરકતમાં આવી હતી ત્યારે બને લોકો રાજકોટ તરફ ગયા હતા રાજકોટ પોલીસ દ્વારા બને આરોપીને ઝડપી લીધા હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી છે