ટંકારા તાલુકા માં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે

ટંકારા તાલુકા માં નાસા સ્કુલ ખાતે ગ્રાહકો માં જાગૃતિ લાવવા માટે તા. 9/3/2022 બુધવારે સવારે 9:30 કલાકે રાખેલ છે તેમા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી , મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, માન.ન્યાયમૂર્તિ રાજકોટ એન. એમ ધારાણી, મામલતદાર ટંકારા એન. પી. શુક્લ, તાલુકા વિકાસ અધિકારી ટંકારા હર્ષવર્ધન સિંહ જાડેજા , પી.એસ.આઇ ટંકારા શક્તિ સિંહ રાણા, સરપંચ ટંકારા ગોરધનભાઈ ખોખાણી , માજી સાંસદ, રામજીભાઈ માવાણી આ કાર્યક્રમમાં પધારવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, ગૌતમભાઈ વામજા મોરબી ગ્રાહક સુરક્ષા પ્રમુખ, લાલજીભાઇ તથા નાસા સ્કૂલના પ્રમુખ, વિજયભાઈ ભાડજા દ્વારા ટંકારા લોકો ને પધારવા આમંત્રણ આપે છે