મોરબી : નારી શક્તિ સંમેલન અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપ તેમજ વક્તવ્ય યોજાઈ

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિનય કરાટે એકેડેમી દ્વારા આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે  નારી શક્તિસંમેલન અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપ તેમજ વક્તવ્ય યોજવામાં આવ્યું.

   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અને વિનય કરાટે એકેડમી સંયુક્ત ઉપક્રમે R. O. Patel મહિલા કોલેજ ખાતે ” નારી શક્તિ સંમેલન સેલ્ફ ડિફેન્સ વર્કશોપ & વક્તવ્ય ” યોજવામાં આવ્યું.તેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ નસીમબેન ખોખર  ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ માં 200 થી વધુ બહેનોને ઉપસ્થિતિ રહ્યા.