માળીયા : જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડતી પોલીસ

માળીયા મિ. જુના બસ સ્ટેશન પાછળ તળાવની પાર પાસે જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીયાણા પોલીસ

મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.લગધીરકાના માર્ગદર્શન હેઠળ અમોએ સ્ટાફને કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે માળીયા મિ. જુના બસ સ્ટેશન પાછળ તળાવની પાર પાસે જાહેરમાં આરોપીઓને ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા ગંજી પતાના કુલ પાના નંગ-પર કિં.રૂ.૦૦/- તથા રોકડા રૂપીયા-૧૧,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપ્રાત્ર કેસ શોધી કાઢેલ છે.

આરોપી (૧) ફતેમામદ તાજમહમદભાઇ જામ જાતે મિયાણા ઉવ ૨૭ રહે. માળીયા મી કોબા વાંઢ જી-મોરબી (૨) સાવદીનભાઇ રૈદરભાઇ માણેક જાતે મિયાણા ઉવ ૨૪ રહે માતમના ચોક પાસે માળીયા મી જી-મોરબી (3) ફારૂકભાઇ હનીફભાઇ માલાણી જાતે મિયાણા ઉવ ૨૨ રહે માલાણી શેરી માળીયા મી જી-મોરબી

કબજે કરેલ મુદામાલ (૧) ગંજી પતાના કુલ પાના નંગ-પર કિં.રૂ.૦૦/, (૨) ભારતીય ચલણી જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂપીયા-૧૧૫૦૦/ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પો.સબ.ઇન્સ બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઈ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા