મોરબી : ઓનલાઈન બ્યુટીકેર સેમીનાર યોજાશે

ઘરબેઠા જાણો બ્યુટીકેર અને સ્કીનકેર વિશે માહિતી નેચરલ પ્રોડક્ટ V/s સિન્થેટિક પ્રોડક્ટ, બ્યુટીકેર પ્રોડક્ટનું શ્રેષ્ઠ પરિણામ લાવવા કેવી રીતે વાપરી શકાય,વિવિધ બ્યુટીકેર અને સ્કીનકેર પ્રોડક્ટના ફાયદા વિશે માહિતી મેળવવા માટે <span;>આગામી તા. 13-3-2022, રવિવાર, સમયઃ સવારે 10:00 થી 11:30

સેમીનારમાં જોડાવવા નીચેની લીંકનો ઉપયોગ કરો meet.google.com/mox-fsae-sju વધુ ને વધુ લોકો સુધી આ લીંક શેર કરો.

ગીર ગૌવેદા આયુર્વેદીક, ઓર્ગેનીક અને નેચરલ સ્ટોર વધુ માહિતી માટે સંપર્કઃ 6358 9999 63, પહેલો માળ, સાધના કોમ્પલેક્ષ, રવાપર રોડ, મોરબી, ગુજરાત.