હળવદ તાલુકા ના શક્તિનગર પાસે અકસ્માત એકનું મોત

વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર અવાર-નવાર ચલાવી અકસ્માત થવાના બનાવ બનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ રવિવારે પરોઢિયે હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઇવે ઉપર બન્યો હતો ધાંગધ્રા તરફથી આવતી ટ્રક ટ્રેલરની પાછળ ઘુસી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી મૃતકની લાશ હળવદ સરકારી હોસ્પિટલ આવી પીએમની તજવીજ હાથ ધરી હતી


હળવદ ધાંગધ્રા થી માળીયા કચ્છ હાઇવે પર અવાર-નવાર વાહન ચાલકો વાહનો ચલાવીને અકસ્માત થવાના ભૂતકાળમાં અનેક બનાવો બનતા હોય છે અને લોકોના મોત થયાના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઈવે રોડ પર બન્યો હતો ધાંગધ્રા તરફથી આવતી ટ્રક અને ભુજ જતી ટ્રક ના ચાલકે એ આગળ જતુ ટ્રેલર ની ધુસી જતા રાજસ્થાન જિલ્લાના ભિલવાડા રાજસ્થાન ભિલવાડા તાલુકાના ભાદીસેમલગામના સંપત્તિસિહ રોડ સિંહ સુરાવત ઉંમર વર્ષ આશરે ૨૯ ગંભીર હાલતમાં સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પિટલ આવે ત્યારે સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું જ્યારે બનાવની જાણ પોલીસને થતા બીટ જમાદાર મહનરભાઈ સદાદીયા . શકિત સિંહ પરમાર પોલીસ ઘટના સ્થળે દોડી ને વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને હળવદ ની સરકારી હોસ્પિટલ લાવીને મૂતક યુવાન ની લાશને પીએમ ની તજવીજ હાથ ધરી હતી