ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી કરાઈ

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ મોરચાના હોદેદારો ની વરણી કરાયેલ છે પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ દામજીભાઈ કુકડીયા તેમજ મહામંત્રી દેવાયતભાઈ ગેલાભાઈ ખુંગલા, મહામંત્રી સંજયભાઈ મેરૂભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ તથા કારોબારી સભ્યોની ની વરણી કરાયેલ છે
મહામંત્રી રૂપસિંહ ઝાલા તથા ગણેશભાઈ નમેરા એ સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્ય ને અભિનંદન આપેલ છે

ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત હોદેદારો તરીકે પ્રમુખ ભગવાનજીભાઈ દેવજીભાઈ ચાવડા તેમજ મહામંત્રી ભીખાભાઈ ડાયાભાઈ પઢીયાર તેમજ મહામંત્રી ચેતનભાઈ શંકરભાઈ ચૌહાણ તેમજ મંત્રી કૌશિકભાઈ હીરાભાઈ પારીયા તેમજ કોષાધ્યક્ષ જેઠાભાઈ મૂળજીભાઈ ચૌહાણ અને કારોબારી સભ્યોનીની વરણી કરવામાં આવેલ છે.

મહામંત્રી રૂપસિંહ ઝાલા તેમજ ગણેશભાઈ નમેરા એ સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્ય ને અભિનંદન આપેલ છે