વાંકાનેર : ક્રેઈન ઓઇલ એન્ડ ગેસ લાઇન એ.જી.આઈ. ખાતે વિદાય સમારંભ યોજાયો

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામ પાસે આવેલા એ જી આઇ 26 માં સિક્યુરિટી મા જોઇનિંગ 2011 ફરજનિષ્ઠ કર્મચારી ની તારીખ 13.03.2022  ના રોજ 58 વર્ષ વયમર્યાદા પૂરી થવાથી  જેના અંતર્ગત તારીખ 15-3-2022 ના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં

જાણવા મળતી માહિતી મુજબ ક્રેઇન ઇન્ડિયન ઓઇલ એન્ડ ગેસ લાઇન એ.જી.આઈ. 26માં પ્રતાપગઢ ખાતે આવેલી બ્રાંચમાં ફરજ બજાવતા અબદુલભાઇ શેરસીયા ની વય મર્યાદા અંતર્ગત નિવૃતિ સબબ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરજ બજાવતા તમામ સિક્યુરીટી સ્ટાફ તેમજ હાઉસ કીપિંગ ગ્રીન બેલ્ટ સ્ટાફ સાથે રાજકોટ ઓફીસ થી આવેલા માનસી મેડમ તેમજ A/M મહેન્દ્રસિંહ તેમજ હરભજન તેમજ A G I સુપરવાઈજર અને અયુબ ખાન પઠાણ એજીઆઈ 26 ના તમામ કર્મચારીઓ સ્ટાફ હોદ્દેદારો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે