હળવદ : ઘનશ્યામ ગઢ રોડ પર કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત

હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ રોડ પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આજે વહેલી સવારે બેંક ઓફ બરોડામાં નોકરી કરતા બેંક મેનેજર બેંક તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ થી બેંક.ઓફ.બરોડા ટિકર ગામ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઘનશ્યામગઢ રોડ પર કાબૂ ગુમાવતા ગાડી રસ્તા નીચે ઉતરી ગઈ હતી જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી

વિશાલ જયસ્વાલ હળવદ