મોરબી : હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે ખજૂર ધાણી દાળિયાનુ વિતરણ કરાયું

ગરીબ બાળકોને હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે ખજૂર ધાણી દાળિયાનુ વિતરણ કરવામાં આવ્યું આ તકે પ્રમુખ મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના સંદીપભાઈ કાલરીયા, ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ મોરડીયા, ભાવો પાટીદાર ,ભવ્ય શેરસીયા,  ક્રિપાલ મેંદપરા, ઉપપ્રમુખ મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના ચિંતન રાજયગુરૂ, ભાવીનભાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા