મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા મોરબી ઉમા રિસોર્ટ માં જિલ્લા કોગ્રસ પ્રભારી કર્ણદેવ સિહ અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ ના પ્રમખ સ્થાને અગત્ય ની કારોબારી બેઠક મળેલ જેમાં ગુજરાત ની ભાજપ સરકાર પ્રજા ને મોઘવારી થી પરેશાન છે ત્યારે પ્રજા ને મોઘવારી માંથી મુક્ત કરે ગુજરાત માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થતિ કથળી ગયેલ છે
ત્યારે લો ઓર્ડર કડક બનાવે અને મોરબી infafy ના બજેટ માં ૫૦૦ કરોડ ફાળવવા નો ઠરાવ કરવા માં આવિયો અને ખેડૂતો ને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકાર માં રજૂઆત કરવા નો ઠરાવ કરેલ અને કોગ્રેસ ના તમામ આગેવાનો એ કાર્યકરો એ પ્રજા માં રૂબરૂ જય ને ડિજિટલ મેમ્બર બનાવવા માટે કાર્યકરો ને સનજ આપી મોરબી જિલ્લા કોંગ્રેસ ના આશરે ૩૭૫ વ્યક્તિ ને હોદા અર્પણ કરેલ
જેમાં બહોળી સંખ્યા માં ભાઈઓ બહેનો ઉપસ્થીત રહેલ મોરબી શહેર મોરબી, હળવદ, ટંકારા અને માળીયા કોગ્રેસ સમિતિ ના પ્રમખુ તેમ જિલ્લા શહેર તાલુકા મહિલા કોગ્રેસ ના પ્રમુખ તેમજ કોગ્રેસ ના દરેક સેલ ફન્ટલ ના પ્રમુખ હાજર રહેલ તેમ કોગ્રેસ સમિતિ ની પ્રેસ યાદી જણાવે છે