RTE એડમિશન 2022-23 માટે ધોરણ 1 માં પ્રાઈવેટ સ્કૂલમાં વિના મૂલ્યે પ્રવેશ..તારીખ ૩૦/૦૩/૨૦૨૨ થી ૧૧/૦૪/૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે, ત્યારે નીચેના સ્થળે ડોક્યુમેન્ટ બ્રહ્મસમાજના બાળકોના જમાં કરાવવા.
સ્થળ: 1.સાર્થક વિદ્યામંદિર એલ, ઈ, કૉલેજ રોડ, મોરબી., 2.લાભ એસોસિએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બાળક અને માતા – પિતા નું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળક અથવા વાલીની બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, માતા – પિતા ની સહી નો નમુનો, બિનઅનામત વર્ગ નો દાખલો.
નોંધ ઉપર આપેલી તમામ માહિતી સંપૂર્ણ વાચવી સવારે ૧૦ થી ૧૧ અને બપોરે ૪ થી ૬ દરિમયાન ફોન કરી શકો છો, જણાવેલ ડોક્યુમેન્ટ્સ આપવા આવવાનો સમય સવારે ૯ થી ૧૧ અને બપોરે ૪ થી ૬ રહેશે. તારીખ :- ૦૫/૦૬/૨૦૨૨ સુધી માં ડોક્યુમેન્ટ્સ જમાં કરાવવાનાં રહેશે. ૦૧/૦૬/૨૦૨૨ ના રોજ ૫ વર્ષ પુરા થાય ઈ લોકો લાભ લઈ શકશે.
જે માતા – પિતા ને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તેને આ પ્રથમ લાભ મળશે., જે વિદ્યાર્થીઓ એ સરકારી આંગણવાડી માં L.KG કે U.KG કર્યું હોય તેને પણ આ પ્રથમ લાભ મળશે અને તેમને આંગણવાડી નું સર્ટિફિકેટ જમાં કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરવો સચિનભાઈ વ્યાસ (મો. ૯૭૨૭૪ ૬૪૧૬૪), કિશોરભાઈ શુકલ (પ્રમુખ) (મો. ૯૮૨૫૭ ૪૧૮૬૮), કેયૂરભાઈ પંડ્યા (મહામંત્રી) (મો. ૯૪૨૯૪ ૮૪૪૪૦) અમૂલભાઈ જોષી (મહામંત્રી) (મો. ૯૨૨૭૧ ૦૦૦૧૧)