વિશાલ જયસ્વાલ દ્વારા : જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં આવે છે ત્યારે આજે હળવદ બસ સ્ટેશનની અંદર એક વ્યક્તિ પરિવાર સાથે હળવદ થી ગોધરા તરફ જવા માટે એસટી બસમાં ચડવાની સાથે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. જોકે તાત્કાલિક અસરથી આ વ્યક્તિને હળવદ સરકારી અસ્પતાલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રમણભાઈ ઉમર વર્ષ ચાલીસ રહેણાંક બોડેલી હળવદ ખાતે મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે પોતાના વતન તરફ જવા માટે પરિવાર સાથે નીકળ્યા ત્યારે અચાનક જ ભારે એટેક આવવાથી આ બનાવ બનવાનો ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું લાંબા સમયથી ફેફસાંની બીમારીથી પીડાતા આ દર્દીનું અચાનક જ ભારે કે ગાને મોત નીપજ્યું હતું ફરજ પરના તબીબે વધુ તપાસ હાથ ધરી