વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ શહેર ના સરા રોડ વિસ્તારમાં આવેલ રુદ્ર ટાઉનશિપ ગેટ નંબર-૨ પાસે પાણીની લાઇન લીકેજ થતા ખાલી પ્લોટમાં પાણીના ખાબોચીયા ભરાયા જેના કારણે કાદવ કીચડ થતા મચ્છરજન્ય રોગચાળાનો ભય
હળવદ શહેરની અનેક સોસાયટી તેમજ અનેક વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની અનેક વખત ફરિયાદો થતી હોય છે ત્યારે પાણીની લાઇન લીકેજ થયા બે દિવસ થયા હોવા છતાં પણ હાલ સુધી રીપેરીંગ કામ થયું હોવાનો સોસાયટી વાસીઓ નો આક્ષેપ
પાણીના ખાબોચીયા ભરાતા માટીના કારણે કાદવ કીચડ થવાના કારણે મચ્છરનો ત્રાસ એકાએક વધી જતાં મચ્છરજન્ય રોગો વધવાની શક્યતા તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પાણીનું લીકેજ બંધ કરવા માંગ