ગુજરાત માં ઘણા સમયથી થયેલા ભરતી કોંભાડ અને પેપર ફૂટવા ના જે પેપરકાંડ થઈ રહ્યાં છે , તાજેતરમાં થયેલા વનરક્ષક ભરતીના પેપરકાંડ ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા ની આગેવાનીમાં કલેકટર \ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ ક્કકડ ,મોરબી શહેર સહ સંગઠન મંત્રી બજાણિયા મયુરભાઈ , મોરબી શહેર યૃવા સંગઠન મંત્રી ઝંઝવાડીયા ઉદયભાઈ, પિત્રોડા કિશનભાઈ , મોરબી શહેર યૃવા મંત્રી ચોહાણ મીતભાઈ તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરા તથા અન્ય કાર્યકરો હાજર રહેલા હતા.