રાજકોટ ના સંસદ મોહનભાઇ કુંડારીયા નું ફેસબુક પેજ હેક થઇ ગયેલ છે . હાલ માં મોહનભાઇ કુંડારીયા ના ફેસબુક વેરિફાઇડ પેજ નું નામ બદલાઈ ને NFT Blockchain થઇ ગયું છે . ને ત્યાં ક્રિપ્ટો કરન્સી વિષે ની પોસ્ટ થયેલ જણાય છે .
આ બાબતે કોઈ તેમના તરફ થી કાંઈ પ્રતિક્રિયા આવેલ નથી .ફેસબુક ના પેજ ટ્રાન્સપરેંસી ની વિગત મુજબ પેજ નું નામ ગઈકાલે બદેલલ છે અત્યારે પણ ત્યાં ક્રિપ્ટો ને NFT ની પોસ્ટ થયેલ છે.
હેકરો ઘણી વાર ફેસબુક પેજ ને ટ્વીટર ના હેંડલ હેક કરી ક્રિપ્ટો વિષે પોસ્ટ કરતા હોઈ છે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેદ્રમોદી નું ટ્વીવીટર હેન્ડલ હેક કરી ત્યાં પણ ક્રિપ્ટો કરન્સી ની ટવીટ થયેલ હતી.