હળવદ પોલીસ નો જુગારીઓ પર દરોડો ૬ જુગારી ઝડપાયા

વિશાલ જયસ્વાલ દ્વારા : પોલીસ અધિક્ષક મોરબી ની સૂચના થી તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક ની સૂચનાથી પ્રોહીબીશન અંતર્ગત જુગાર પર સંપૂર્ણ નાબૂદ કરવા માટે કામગીરી કરવાની સૂચના આપવાની હોઈ જેના અંતર્ગત પાકી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલ સિંહ ઝાલા , પોલીસ કોન્સ્ટેબલ બીપીન ભાઈ મંગળભાઈ પરમાર ,તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ સુરેશભાઈ, લીંબાભાઇ હર્ષદભાઈ રબારી પેટ્રોલિંગ કરી ભવાની નગર ઢોરો વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ધંધો વ્યવસાય પાનનો ગલ્લો ચલાવનાર ને ત્યાં રેડ કરતા છ જુગારીઓ ઝડપાયા

આરોપી ક્રમશઃ ૧) રાજુ ઉર્ફ ગીની ગોગજી પ્રજાપતિ ઉંમર વર્ષ 54 રેહા, ભવાની નગર હળવદ,૨) પ્રકાશ ઉર્ફે પકો નવલ ગિરિ ગોસાઈ ઉમ વર્ષ ૩૩ રહે ભવાની નગર હળવદ ,૩) અલ્લાઉદીન અલારખાભાઈ ફકીર ઉમ વર્ષ ૨૬ રહે ભવાની નગર હળવદ ૪) અલ્તાફ મુસાભાઇ સંધિ ઉમ વર્ષ ૨૬ રહે ભવાની નગર હળવદ ૫) બજરિયો ઉર્ફ વિનાભાઈ અજાભાઈ જખાણીયા ઉમ વર્ષ ૨૫ રહે ભવાની નગર હળવદ ૬) ધર્મેશ ઉર્ફે. અટલ પ્રદીપભાઈ જોષી ઉંમર વર્ષ 36 રહે વોરાવડ હળવદ આ તમામ આરોપી ને ઝડપી રોકડ રકમ ૧૫૧૨૦/- શહીદ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી