મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનો ડાંગ જિલ્લા સામે વિજય

અમદાવાદ ખાતે રમાઈ રહેલી 30 બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેનતમાં મોરબી પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન 7 વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા જેની સામે ડાંગ જીલ્લા પંચાયત 121રન માં ઓલ આઉટ થતાં 40 મોરબી નો વિજય થયો હતો. જેમાં રાહુલ બલાઈ 79 રન અને 2 વિકેટ મેળવી મેન ઓફ ધી મેચ જાહેર થયેલા હતા. ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયા ની યાદી જણાવે છે.