જોડિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સજનપરના કેશુભાઈ અણંદાભાઈના દીકરા દિલીપ કેશુભાઈ જાદવ નું 6/4/2022ના રોજ દુઃખદ અવસાન થયું છે તો તેમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના
તો સદ્ગતનું પાણી ઢોળ 9/4/2022 ના રોજ બપોરે રાખેલ છે.