મોરબી મેડિકલ કોલેજનું સપનું રોળાયું

આરોગ્ય કલ્યાણ વિભાગનો તારીખ 24-12-2020નો ઠરાવ ક્રમાંક : એમસીજી 1019 એસએફેસ 145-

રાજપીપળા જિ. નર્મદા નવસારી જિ નવસારી, પોરબંદર જિ. પોરબંદર, વેરાવળ જિ. ગીર સોમનાથ, બોટાદ જિ. બોટાદ, જામખંભાળીયા જિ દેવભૂમિ દ્વારકા, ગોધરા જિ. પંચમહાલ અને મોરબી જિ. મોરબી આમ કુલ ૮ (આઠ) જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી સ્થાપના કરવામાં આવનાર મેડીકલ કોલેજોને જી.એમ.ઇ.બાર,એસ હેઠળ સમાવેશ કરવામાં આવેલ

આરોગ્ય નીતિ-૨૦૧૬ હેઠળ મોરબી ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવા અને તાપી જિલ્લામાં કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત મેડીકલ કોલેજ સ્થાપવા સરકાર દ્વારા સૈધ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ. જે અન્વો વિભાગના તા.૧૧/૦૧/૨૨ના પત્રથી સદર બાબતે ભારત સરકારને જાણ અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ, ભારત સરકારના તા. ૨૫/૦૧/૨૦૨૨ ના પત્ર થી કેન્દ્રીય પુરસ્કૃત યોજના ક્રેઝ-3 અંતર્ગત મોરબીના સ્થાને તાપી જિલ્લા ખાતે મેડીકલ કોલેજ સ્થાપવા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયૈ વ્યારા જિ.તાપી જિલ્લા હોસ્પિટલને અપગ્રેડ કરી સ્થાપના કરવામાં આવનાર મેડીકલ કોલેજને જી.એમ.ઇ.આર.એસ હેઠળ સમાવેશ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાને અંતે વિભાગના તા.૨૪/૧૨/૨૦૨૦ના ઠરાવથી મોરબી જિલ્લા હોસ્પીટલને જી.એમ.ઇ.આર.એસ હેઠળ સમાવેશ કરવામાં આવેલ તે રદ કરવામાં આવે છે. તાપી જિલ્લામાં મેડીકલ કોલેજની સ્થાપના કરવાની હોઇ જનરલ હોસ્પિટલ વ્યારા જિ.તાપી ની જી.એમ.ઇ.આર.એસ હેઠળ સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી