અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારાStudents for development અંતર્ગત one day tracking (એક દિવસ ટ્રેકિંગ) નો કાર્યક્ર્મ રાખેલ છે તો આ કાર્યક્રમમાં ધોરણ 10th-12th ના વિધાર્થી ભાગ લઈ શકશે.(ટ્રેકિંગ,રમત ગમત, ધોરણ 10 અને 12 પછી અભ્યાસ ની માહિતી)
તારીખ.13/4/2022 ને બુધવાર, સવારે 5:45 થી 1:00 વાગ્યા સુધી, ટ્રેકિંગ સ્થળ જડેશ્વર મહાદેવ , ભંગેશ્વર મહાદેવ રજીસ્ટ્રેશન ફી 150 ( ટ્રાવેલિંગ ખર્ચ અને નાસ્તો )૧૨/૪/૨૦૨૨ મંગળવાર સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે
રજીસ્ટ્રેશન નંબર 1) શિવાંગભાઈ નાનાક – +919925565508, 2) વિનેશભાઈ રાઠોડ – 9409670549, 3) કર્મદીપસિંહ ઝાલા – +919662389123, નોંઘ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉપર ના નંબર પર ફોન કરી તમારું નામ, નંબર, ધોરણ,સ્કુલ નામ લખાવા નુ રહેશે. એકત્રીકરણ સ્થળ OM VVIM College પાસે , મોરબી