ગુજરાત અને કેન્દ્ર ની ભાજપ સરકારે મોરબી જિલ્લા સાથે હળ હળ તો અન્યાય કરેલ છે ત્યારે મોરબી જીલ્લા કોગ્રેસ દ્વારા રદ કરેલ સરકારી મેડિકલ કોલેજને મોરબી માં ફરી ફાળવવા માટે સરકાર સામે ઘરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવા માં આવી રહિયુ છે ત્યારે આજ બીજા દિવસે મોરબી શહેર વોર્ડ નંબર ૩/૪ અને મોરબી વકીલ મંડળ ના પૂર્વ પ્રમુખ ની આગેવાની માં વકીલો હાજર રહી ટૅકો જાહેર કરેલ સાથે ટંકારા તાલુકા ના બેતાલીસ ગામ ના આગેવાનો ઘરણા પ્રદર્શન માં જોડાય સરકાર સામે વિરોધ હાજર કરેલ તેમ જિલ્લા કોગ્રેસ સમિતિ ની પ્રેસ યાદી જણાવે છે.