મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા , મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા તથા મોરબી યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા ની હાજરી માં અરવિંદભાઈ દિલુભા ગઢવી આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટી મા જોડાયા અને તેમને મોરબી શહેર ઉપપ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવેલી આવી હતી.