માળીયા : આઇસર માં અચાનક આગ લાગતાં ડ્રાઇવર-ક્લીનર નો આબાદ બચાવ

માળીયા તાલુકા ના માળીયા હળવદ હાઇવે અણિયારી ટોલટેક્સ થી પસારથતી આયસરગાડીમાં અચાનક આગ ભભૂકીઊઠતાં ટોલટેક્સપર આફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિકજામ દર્શિયો સર્જાયા હતા

મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે પર આવેલ અણીયારી ટોલટેક્સથી પસારથતી હળવદ તરફથી આવીરહેલ આયશર ગાડીનં જી જે 36 વી 3019 માં કોય કારણોસરઅચાનક આગલાગીહતી અને આગ લાગવાના કારણે ટોલટેક્સ પરઅફરાતફરી મચી ગઇહતી અને ટ્રાફિકજામ ના દર્શિયો સર્જાયા હતા આયસરના ગાડી ચાલક પોતાનો જીવ બચાવવા અયસરને ટોલટેક્સની વચ્ચે મૂકીને કૂદીપડિયાં હતાં અને સદનસીબે કોઇજાનહાની થય ન હતી અને અણિયારી ટોલટેક્સ ના ફાયરફાયટરની મદદ થી આંગનેકાબૂમાં લેવામાં આવી હતી