ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઓબીસી સંમેલન યોજાયું 

ઓબીસી સંમેલન અંગે મોરબી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની પત્રકાર પરિષદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનસિયામભાઈ ગઢવી ની ઉપસ્થિત માં મિટિંગ મળી હતી સાથો સાથ મોરબી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મિટિંગ મળેલ હતી મિટિંગ માં બહોળી સંખિયા માં ઓબીસી હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ તકે પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, પ્રદેશ ઉપપ્રમુખ ઓબીસી લખમણભાઈ કંજરીયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી, પુર્વ બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ આહીર, મોરબી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ કેડી પડસુમબીયા,  મોરબી જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર, મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઈ વાઘેલા,

મોરબી જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા, મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મુકેશભાઈ, મોરબી જિલ્લા ઓબીસી મંત્રી હિતેશભાઈ, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભાભા ગઢવી,  ટંકારા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ, હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુંભાઈ, વાંકાનેર તાલુકા ઓબીસી પ્રમુખ પ્રભુભાઈ, હળવદ તાલુકા ઉપ ઘનસિયામભાઈ ટંકારા તાલુકા ઉપપ્રમુખ દલસુખભાઈ તમામ હોદેદારો એ હાજરી આપી હતી.