ટંકારા : બહેનો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તથા કિસાન ઉન્નતિ કાર્યક્રમ યોજાયો

ટંકારા ખાતે આત્મનિર્ભર ભારત અંતર્ગત બહેનો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તથા કિસાન ઉન્નતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફણીધર એગ્રોટેક માંથી રાજુભાઈ રાવલ તથા ભારદ્વાજભાઈ રાવલ હાજર રહ્યા હતા.

આ તાલીમ કાર્ય ને સફળ બનાવવા માટે તાલુકા કો-ઓર્ડીનેટર ઋષિભાઈ ત્રિવેદી, ફતિમાબેન ચૌહાણ, હસીનાબેન સોહર્વાદી, ઉમારફરુખ સોહર્વાદી તથા મહિલા મોરચા ના પ્રયત્ન થી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો