મોરબીના પત્રકાર આરીફ દિવાન ની દીકરી મહેકબાનુનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા પત્રકાર આરીફ દિવાન જેવો વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ સામાજિક સમાચારો અંતર્ગત અન્ય નામી-અનામી સંસ્થાઓ સાથે સારા સંબંધો રહ્યા છે જેથી તેનો બહોળો મિત્રવર્ગ છે ત્યારે બહોળો મિત્રો દ્વારા શુભેચ્છા અભિનંદન ભાગરૂપે આજરોજ તારીખ 12-5-2022 ના રોજ તેમની દીકરી ક્યુટ પરી મહેક બાનુ ના 10 માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ વર્ષા થઈ રહી છે

સગા સંબંધી આડોશી પાડોશી તેમ જ પત્રકારો વકીલ પોલીસ ડોક્ટર સહિત સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ આગેવાનો શિક્ષકો દ્વારા પત્રકાર આરીફ દિવાન મો.નં.9723563374 પર શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે ભાઈ માહિર દિવાન માતા રીઝવાના દિવાન હેત વર્ષા સાથે દુઆ આશીર્વાદ શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે