દિકરીઓને ભણવામાં પ્રોત્સાહન B.Sc. માટે રાહતના સમાચાર

કન્યા છાત્રાલય મોરબી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી B.Sc. કોર્ષના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત

તારીખ 14 મેથી 22 સુધીમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી. 9687931037, 9313062214 ૧૨ સાયન્સના પરિણામ બાદ કોઈપણ દિકરી B.Sc. કોર્ષમાં એડમિશન લેવા ઈચ્છતી હોય એમને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પહેલા સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોજ હળવો થશે તથા દિકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળશે.