મોરબી : રાષ્ટ્રીય કલા મંચ દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ રાખેલ છે તો મોરબીના તમામ વિધાર્થીઓએ માટે છે. તો જે પણ કોઈ ભાગ લેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. આપને મનગમતી કોઈ પણ કૃતિ આપ રજૂ કરી શકો છો.ભાગ લેનાર દરેક વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવામાં આવશે. મો.94096 70549, 99255 65508

તારીખ ૧૫/૦૫/૨૦૨૨,રવિવાર, સમય રાત્રે ૯ થી ૧૧, સ્થળ i91 Resort, પાપાજી ફનવર્લ્ડ ની બાજુમાં કંડલા બાયપાસ રોડ, મોરબી.