મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે છાસ વિતરણ કરાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સવારના 9:30 કલાકે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જુનાં બસ સ્ટેન્ડ પાસે અંદાજે ૧૦૦૦થી વધુ છાસ નાં પાઉચ નું વિતરણ કરવામા આવેલ

આ રીતે ગરમી નાં વાતાવરણ લોકો ને ઠંડી ઠંડી છાસ પીવરાવી સ્વઃ રાજીવ ગાંધી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ છાસ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા