વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની-મોરબી દ્વારા પ્રશિક્ષણ વર્ગ માં જઈ રહેલા દીકરીઓ લચ્છી પીવડાવામાં આવી 

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની-મોરબી જીલ્લા દ્રારા આજ રોજ ભાવનગર મુકામે દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગ માં જઈ રહેલા કચ્છ અને મોરબી ની દીકરી ઓ ને નવા બસ સ્ટેન્ડ એ લચ્છી પીવડાવવાનો કાર્યક્રમ રાખેલ તે કાર્યક્રમ માં વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવાવિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીત ના દુર્ગાવાહિની ના બેહનો જોડાયા હતા