મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદના નવા હોદેદારોની નિમણુંક કરાઈ

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જિલ્લા બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજન દાસ મહારાજ, વિહિપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, વિહિપ જિલ્લા મંત્રી કમલભાઈ દવે ની ઉપસ્થિત માં મોરબી જિલ્લા, મોરબી નગર, મોરબી ગ્રામ્ય, વાંકાનેર, ના નવા હોદેદારો ની નિમણુંક કરાઈ નવા હોદેદારો ની યાદી નીચે મુજબ છે.

મોરબી જિલ્લા 1.અધિવક્તા પરિષદ (વિધિનિધિ) એડવોકેટ મહિધરભાઈ એચ દવે, 2. મહિલા વિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા, 3. બજરંગ દળ સહ સંયોજક મિલનભાઈ મેરજા, 4. ગૌ રક્ષક પ્રમુખ જીગ્નેશભાઈ વિસાવડિયા, મોરબી ગ્રામ્ય 1.વિહિપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મારવણીયા, 2.વિહિપ ગ્રામ્ય મંત્રી મનોજભાઈ કાવર

વાંકાનેર 1. વિહિપ પ્રમુખ ઘનશ્યામભાઈ ચૌહાણ, 2. વિહિપ ઉપપ્રમુખ મયુરભાઈ જાદવ, 3. વિહિપ ઉપપ્રમુખ અનિલભાઈ કુણપરા, 4. બજરંગ દળ સંયોજક દીપકભાઈ રાજગોર, 5. બજરંગ દળ સહસંયોજક મેહુલભાઈ પનારા

મોરબી નગર 1. વિહિપ મોરબી શહેર ઉપપ્રમુખ, રાઘુભાઈ રવાભાઈ ડાંગર, 2. વિહિપ મોરબી શહેર કોલેજીયન ઉપપ્રમુખ લાખાભાઈ મગનભાઈ ડાંગર, 3. પ્રચાર-પ્રસાર પ્રમુખ દીપેશભાઈ ભાનુશાલી, 4. બજરંગદળ બલોપાસના પ્રમુખ નિલેશભાઈ ડાભી, 5. અધિવક્તા પરિષદ (વિધિનિધિ) એડવોકેટ પ્રતીકભાઈ ગોગરા, 6. ગૌ રક્ષક ઉપપ્રમુખ પ્રભાતસિંહ શુરસીહ સોલંકી નિમણુંક કરાઈ તેવું મહેન્દ્રભાઈ સવસાણી વિહિપ જિલ્લા પ્રમુખ, કમલભાઈ દવે વિહિપ જિલ્લા મંત્રી મોરબી એ પોતાની યાદીમા જણાવ્યું છે