સ્વ. જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ (ઉ.વ.૬૧) તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ વલ્લભદાસ કક્કડ ( જલારામ પ્રિન્ટીંગ), જયેશભાઈ વલ્લભદાસ કક્કડ ( નવસર્જન ગૃપ- રાજકોટ), ઈન્દુબેન નરેન્દ્રકુમાર રવેશિયા, ચંદ્રિકાબેન નિમિષકુમાર કોટક ના ભાઈ તથા તરંગભાઈ કક્કડ, નિર્મિત ભાઈ કક્કડ, નિકેતનભાઈ કક્કડ, સિધ્ધાંતભાઈ કક્કડ, ક્રિષાબેન કક્કડ, વરૂણભાઈ કક્કડ ના કાકા નુ તા.૪-૬-૨૦૨૨ શનીવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદ્ગત નુ ઉઠમણું તા.૬-૬-૨૦૨૨ સોમવાર સાંજે ૫ થી ૫ઃ૩૦ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.