હળવદ તાલુકાના ચરાડવા ગામે ચોરને પકડી લોકોએ પોલીસ હવાલે કર્યો

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં છેલ્લા દસ દિવસથી ચોરોએ હળવદ ને બાનમાં લીધું હતું, જેના પગલે લોકો જાગૃત બની ચોરને પકડવા દિવસ-રાત પ્રયાસો કરી રહ્યા હતા, ચરાડવા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરવા જતી વેળાએ ચોરને લોકોએ પકડ્યો અન્ય ત્રણ ચોરો ફરાર થયા નો પણ સામે આવ્યું

ગ્રામજનોમાં ભારોભાર રોસ પોલીસની ગાડી આગળ બેસી અન્ય ચોર ન પકડાય ત્યાં સુધી પોલીસની ગાડી ને ન જવા દેવા ગ્રામજનો બન્યા એક ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી પોલીસ કાફલો સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ગ્રામજનો અને બાયધરી આપ્યા બાદ લોકોએ ચોરને પોલીસ હવાલે કર્યો પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી ચોર ગેંગ નો સભ્ય કે પછી અન્ય કોઈ ચોર વધુ દિશામાં તપાસ હાથ ધરી હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા સમગ્ર હળવદમાં ચર્ચાનો વિષય