મોરબી” વુમન ગોટ ટેલેન્ટ ” અને “ખાદી ફેશન શો ” યોજાયો

મોરબી ઈન્ડિયન લાયનેસની ચેરમેનની વિઝિટ પ્રસંગે અતિભવ્ય અને અલૌકિક એવા મોરબી” વુમન ગોટ ટેલેન્ટ ” અને “ખાદી ફેશન શો ” નું આયોજન કરવામાં આવ્યું

આ અદૃભૂત પ્રસંગ માં ચેરમેન ઈ.લા. અક્ષયભાઈ ઠક્કર ,ચીફ પેટૉન ઈ.લા. હિતેશભાઈ પંડિયા ,ઈમીડીયેટ પાસ્ટ ચેરમેન ઈ.લા આશાબેન પંડિયા ,નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈ.લા શોભનાબેન ઝાલા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , નગરપાલિકા વાઇસ પ્રેસિડેન્ટ જયરાજસિંહ જાડેજા ,નિલકંઠ વિધાલયન ટ્રસ્ટી શ્રી જીતુભાઈ વડશોલા ,ભાજપ જીલ્લા પ્રભાવિ મંજુલાબેન દેત્રોજા , ડૉ. હસ્તીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા

સફળતાની એક કદમ ઔર. આજકી નારીને આપને આપ કો સાબિત કિયા હૈ આજની નારી એ રીયલ રાજનીતિ , અભ્યાસ, તેમજ વ્યવસ્થા જગતમાં ધુમ મચાવી છે કલ્પના ચાવડા, કિરણ બેદી જેવા અનેક નારીઓએ પોતાની આંતરિક શક્તિ ઉજાગર કરીછે‌ તો મોરબી ની નારીની આતંરિક શક્તિ ને ઉજાગર કરવા સૌ પ્રથમ વાર મોરબીમાં ઈન્ડિયન લાયનેસ ક્લબ દ્વારા “વુમન ગોટ ટેલેન્ટ ” અને ” ખાદી ફેશન શો “અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું સામાન્ય ગૃહિણી નું ટેલેન્ટ બહાર લાવવા સૌપ્રથમ વાર મોરબીમાં ઈન્ડિયન લાયન્સ નો ડંકો વગાડી દીધો આવી નારીઓને અમારી ક્લબ તરફથી પ્લેટફોર્મ મળ્યું છે આવું પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે તમામ પ્રતિસ્પર્ધીઓ એ દિલથી ઈન્ડિયન લાયોનેસ ક્લબ ના ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે

ખાદી ફેશન શો ( વિજેતા ના નામ ) પ્રથમ નંબર : હેલીબેન કોટેચા, દ્વિતીય નંબર: પાયલબેન આશર, તૃતીય નંબર : ઉમાબેન સોમૈયા, ભૂમી જાડેજા ડાન્સ. : ( વિજેતા ના નામ ગૃપ-1) -પ્રથમ નંબર : પૂજા શાહ, દ્વિતીય નંબર: કાજલ,
તૃતીય નંબર : ડાન્સ (વિજેતાના નામ ગૃપ -2 ) પ્રથમ નંબર : ગૃપ ગરબો 1 :. પાયલબેન આશર 2 :ચોપરાની આશાબેન 3 :દોશી સુનીતા બેન 4 : સંપટ હીમાની બેન 5 : વષૉબેન ભટ્ટ 6 કોઠારી .વષૉબેન 6, દ્વિતીય નંબર : નયનાબેન બારા, તૃતીય નંબર. : પૂજાબેન પરમાર,

સીંગીગ. ( વિજેતા ના નામ), પ્રથમ નંબર : દ્વિતીય નંબર : પ્રિયા બેન મકવાણા, તૃતીય નંબર મીનુ બેન ગીલ,
યોગા. (વિજેતા ના નામ ) પ્રથમ નંબર : દેવાંશી, દ્વિતીય નંબર : પ્રિયાબેન મકવાણા, તૃતીય નંબર કિતીબેન
અધર એકટીવીટી (વિજેતાના નામ ) પ્રથમ નંબર : કવિતા બેન ભોજાણી, દ્વિતીય નંબર: જાગૃતિબેન તન્ના, તૃતીય નંબર : સુતરીયા કૃતીબેન

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ નયનાબેન બારા ,આઇ ટી પી પ્રતિ બેન દેવાઈ, સેક્રેટરી પુનમબેન હીરાણી ,ઉપર પ્રમુખ મયુરી બેન કોટેચા ,ટેઝરર પુનીતાબેન છૈયા , નેશનલ બોડૅ મેમ્બર પ્રફુલ્લાબેન સોની , સીનીયર કાઉન્સિલર ધ્વનિ બેન મારશેટી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી કાયૅ કમ દરમિયાન સોનામાં સુગંધ ભળે એકરીતે મયુરીબેને પોતાની મનમોહક વાણીથી કાયૅ એમનું સફળ સંચાલન કયૅ તેમજ કો એનકર ડો. અમીષા બેને એમની આગવી શૈલીમાં મનોરંજન પુરું પાડ્યું જ કાર્યક્રમના નિણૉયકો ખાદી ફેશન શો : રીકલબેન, ડાન્સ શો ના. :.રુપબેન,
સીડીઓ ના : હિનાબેન દેવાણી, યોગા ના :. વાલજીભાઈ, અંતમા દાતાઓ , પ્રતિસ્પર્ધીઓ ,અને નિણૉયકોને મોમેન્ટો આપી ક્લબ દ્વારા આભાર માનવામાં આવ્યો.