મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64)નું તારીખ 8-6-22 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગત નું બેસણું તા. 10-06-2022 ને શુક્રવાર ના રોજ સિધ્ધિવિનાયક વાડી, સત્યમપાન વાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 5:00 થી 6:00 રાખેલ છે.
તેમના સાસુમાં શ્રીમતી કિરણબેન લેખરાજભાઈ જોશી, જેઠ – શિવકુમાર, દેર-દેરાણી – હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશી, મીનાબેન દિલીપકુમાર જોશી, પુત્ર – કાર્તિક જોશી, કૌશિક જોશી, વિનોદભાઈ જોશી, પ્રમોદભાઈ જોશી, અભિષેકભાઈ જોશી, મનનભાઈ જોશી, પુત્રી જમાઈ- એશ્વર્યા એન સચિનભાઈ અને નિધિ અને સિદ્ધાર્થભાઇ, રૂપેન, રિધિમા, માધવ, ધનાયુષ અને સમસ્ત પરિવાર શોક વ્યક્ત કરે છે