મોરબી : વિદ્યાર્થીઓ અને યુવાનો તમારામાં હુનર છે તો આપ 25,000 નું cash prize જીતી શકો છો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 જિંગલ પ્રતિયોગિતા

આ સ્પર્ધા માં  ભાગ લેનારાઓ અંગ્રેજી અને અન્ય યુએન ભાષાઓની સાથે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત કોઈપણ સત્તાવાર ભારતીય ભાષામાં 25-30 સેકન્ડની અવધિની સ્ક્રિપ્ટ અને જિંગલ ((વિજ્ઞાપન- ગીત ) પ્રદાન કરવાની રહેશે.

Rules :1) ભાગ લેનારાઓ અે તેમની એન્ટ્રી ઉચ્ચ-ગુણવત્તાવાળી ઑડિઓ ફાઇલ તરીકે કોઈપણ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સાઉન્ડક્લાઉડ, યુટ્યુબ, ગૂગલ ડ્રાઇવ, ડ્રૉપબૉક્સ વગેરે પર અપલોડ કરી શકે છે. , 2) જિંગલ (વિજ્ઞાપન- ગીત ) યોગ્ય, સુસંગત અને આકર્ષક હોવી જોઈએ.,  3) ટિપ્પણીઓ વિભાગમાં (comment section) સાર્વજનિક રીતે ઍક્સેસિબલ લિંક દાખલ કરવી જોઈએ. સ્ક્રિપ્ટને પીડીએફ ના સ્વરૂપમાં પણ સબમિટ કરી શકાય છે.

submission Last date:  21st June 2022., Cash Prize :  વિજેતા એન્ટ્રીને  25,000 નું રોકડ ઇનામ આપવામાં આવશે., વધુ માહિતી માટે આ વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે. www.mygov.in અથવા આ નંબર ( 8469761085, 7984517111) પર સંપર્ક કરી શકે છે.