વાંકાનેર પંથકમાં મેઘરાજાની પધરામણી

તીથવા, અરણીટીંબા, પીપળીયારાજ રાજાવડલા મા મેઘરાજાનું આગમન

રિપોર્ટ આરીફ દિવાન : વાંકાનેર પંથકમાં 4:30 કલાકે મેઘરાજાની એન્ટ્રી 30 મિનિટ ના વરસાદ માં આશરે 30 40 ની સ્પીડ માં પવન ફૂંકાયો! ગાજવીજ ના ધડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી 30 મિનિટ માં અરણીટીંબા  રાજાવડલા પ્રતાપગઢ પાંચ દ્વારકા તીથવા પીપળીયારાજ વાલાસણ વાંકાનેર પંથકમાં મેઘ સવારી ની એન્ટ્રી થવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે જેમાં જાણવા મળેલી વિગત એવી છે કે સવારથી જ બફારો રહ્યો હતો ત્યારબાદ બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હોય જેના અનુસંધાને પવન ની લહેરો સાથે જ ધીમીધારે રાજાએ પોતાનું પ્રથમ મેઘરાજા ની એન્ટ્રી સાથે પધરામણી કરી છે જે આશરે ત્રીસ મિનિટનો સમય મેઘરાજા પવનની ગતિ ની જેમ તૂટી પડ્યા હતા સમગ્ર વિસ્તારમાં પાણી બજાર માં ફરી વળ્યા હતા