મોરબી શહેરમાં પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો, કુલ 2 કેસ એક્ટિવ

મોરબી જીલ્લાના મોરબી શહેર ના 34 વર્ષ ના પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે તેમણે કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે તેઓ ની તાજેતર મા જ મુંબઈ ની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે તેમજ દર્દી ની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશન માં સારવાર હેઠળ છે