મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા

મોરબી જીલ્લા માં મોરબી શહેર ના 51 વર્ષ ના મહિલા નો અને મોરબી તાલુકા ના 59 વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે બંને એ કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે મહિલા ની તાજેતર મા હરિદ્વાર ની અને પુરુષ ની અયોધ્યા અને વારાણસી ની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે

તેમજ બંને દર્દી ની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશન માં સારવાર હેઠળ છે