માળીયા મીયાણા કન્યા શાળા ના ગ્રાઉન્ડમાં આવેલ ટાંકાની છત તૂટી પડી

માળીયા મીયાણા કન્યા શાળા ના ગ્રાઉન્ડમાં આવેલ ટાંકાની છત તૂટી પડી લંચ નો સમય દરમિયાન વિદ્યાર્થીનીઓ ટાંકા ઉપર નાસ્તો કરી રહી હતી તેજ સમયે ટાકાની છત તુટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગામલોકોની મદદથી ટાકાની અંદર પડેલ વિદ્યાર્થીનીઓને આબાદ બચા ટાકા ની અંદર પડેલ કાટમાળને ખસેડી તપાસ કરવામાં આવી કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ મથકના પી.એસ.આઇ ઘટના સ્થળે દોડી આવ્યા વધુ તપાસ હાથ ધરી