સ્વ. દીનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા (ઉ.વ.૭૧) તે સ્વ.નરભેરામભાઈ કુંવરજીભાઈ ચંદારાણા ના સુપુત્ર, સ્વ.નારણભાઈ, બટુકભાઈ ના મોટાભાઈ તથા હીતેશભાઈ (આયુશ સિલેક્શન), પુનિતાબેન હિતેશકુમાર પુજારા, કૃપાબેન પ્રિતેશકુમાર માણેક, હિનાબેન નિરવકુમાર કટારીયા ના પિતા, ક્રિનલબેન તથા આયુશભાઈ ના દાદા,બળવંતરાય અમરશીભાઈ કોટક (ધ્રાંગધ્રા વાળા) ના જમાઈ નુ તા.૨૨-૬-૨૦૨૨ બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદ્ગત નુ બેસણું તથા પિયર પક્ષ ની સાદડી તા.૨૪-૬-૨૦૨૨ શુક્રવાર સાંજે ૪ થી ૫ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.