મોરબી જિલ્લા પોલીસ ના બે કર્મચારીઓ જેમાં મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા એ ૨૪ કલાક જેટલા સમય સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી ૧૫૮૦૦ ફુટ ની ઊંચાઈ પર આવેલ મનાલી પિક , લદાખી પિક અને પછી સેતીધાર પિક ના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા




