જુના ઘાંટીલા નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજા, ઉ. વર્ષ ૯૨ તેઓ કાન્તીભાઈ ,રમેશભાઈ અને વિનોદભાઈના પિતાજી તેમજ વિષ્ણુકુમાર, ગૌરવકુમાર અને નયનકુમારના દાદાનું તા.30-6-2022 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે, સ્મશાન યાત્રા આજે સાંજે ૫:૧૫ કલાકે તેમના નિવાસ સ્થાન જુના ઘાંટીલાથી નીકળશે