મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા માં અણઆવડત ભર્યા વહીવટ ને કારણે મોરબી ની પ્રજા પરેશાન છે
ત્યારે વરસાદ મહિના સો માં મોટા ઉપાડે નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન ની કામગીરી કરી લાખો રૂપિયા નો ખર્ચ કરિયો પણ જેની કામ કરવા માં નીતિ જ ના હોય અને પ્રજા ની સુવિઘા ના કામ માં પણ ભાજપ શાસિત નગરપાલિકા અઘિકારી પદાધિકારી ઓ ૬ ટકા જેવી રકમ કમિશન પેટે લેતા હોય તેમ પ્રજા ની સુવિઘા ના સારા કામ ક્યાં થી થાય
મોરબી શહેર માં પ્રથમ પડેલા વરસાદે જ નગરપાલિકા ની પોલ ખોલી નાખી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાય ગયા છે
પાણી નો નિકાલ નથી જેથી કરી ને નાના મોટા વાહન ચાલકો પાણી માં પરેશાન થય ગયા છે હજી તો દોઠ થી બે ઇંચ જ વરસાદ પડેલ છે ત્યારે મોરબી ના મેઇન રોડ થી સેરી ગલી માં પાણી ભરાય ગયા છે તો પાલિકા ની આતે કેવી પ્રિ મોન્સુન ની કામગીરી પ્રજા એ જાણવા માંગે છે ખરેખર પ્રજા ની સુવિઘા માટે પ્રિ મોન્સુન ની કામગીરી થયેલ છે ખાલી બિલ j બનાવેલ છે તે પાલિકા ના અઘિકારી પ્રજા ને જણાવે તેમ મહેશ રાજ્યગુરૂ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ની પ્રેસ યાદી જણાવે છે




