સ્વ.જ્યંતિલાલ પરસોત્તમભાઈ ચનીયારાનું તા.24/6/2022ના રોજ આકસ્મિક દેહાવસન થતા સ્વર્ગસ્થની સ્મૃતિ હેતુ શ્રી માણેકવાડા પ્રાથમિક શાળાને ચનીયારા પરિવાર દ્વારા ટ્રોલી સાઉન્ડ સ્પીકર સિસ્ટમ અને પ્રાર્થના ખંડ માટે સ્પીકર નંગ-૬ ની ભેટ અર્પણ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ નેક કાર્ય માટે શાળા પરિવાર સ્વર્ગસ્થના પરિવારનો આભાર પ્રગટ કરે છે.
દેના ઉચિત હૈ એસા સમજકર,બદલા મિલને કી આશા કે બીના દેશ,કાલ ઔર પાત્ર કો દેખકર જો દાન હોતા હૈ,ઉસે સાત્વિક દાન કહા જાતા હૈ – શ્રીમદ્ ભગવત ગીતા




