મોરબી જિલ્લાની એકમાત્ર MBA કોલેજ અને M.Sc. ( માઈક્રોબાયોલોજી ) કોલેજ એટલે નવયુગ કોલેજ

નવયુગ કોલેજ માં ગ્રેજ્યુએશન માટે નવા કોર્ષ તરીકે B.Com . અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે M.Sc. ( Microbiology ) સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા માન્યતા & MBA ( Management Institute ) GTU દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે . ઉપરોક્ત તમામ ત્રણેય નવા કોર્ષ માટે નવયુગ કોલેજ પરિવાર દ્વારા ઉત્તમ શિક્ષણ તેમજ આધુનિક લાયબ્રેરી , A.C. કોમ્પ્યુટર લેબ , તેમજ M.Sc. ના પ્રેક્ટીકલ હેતુસર અદ્યતન લેબનું નિર્માણ કરવામાં આવેલ છે . તદ્ઉપરાંત વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ તેઓના અભ્યાસલક્ષી કાર્યક્રમો માટે વિશાળ A.C. ઓડીટોરીયમ ની સુવિધાઓ પણ વિકસાવવામાં આવેલ છે .
23 વર્ષોથી અભ્યાસક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા પ્રગતિના પંથે રહેલ છે . મોરબી જિલ્લામાં 25000 થી વધુ વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓના વિશ્વાસને વધુ મજબુત કરવા માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન પરિવાર 2022-23 ના વર્ષથી આ B.Com/M.Sc./MBA કોર્પોના એડમિશન આપવાનું શરૂ કરેલ શાળા અને કોલેજોના ધોરણે હંમેશા તમામ વિધાર્થીઓ તથા વાલીઓ તરફથી નવયુગ પરિવારને ખુબજ સારો સહકાર મળ્યો છે . ત્યારે B.Com / MBA / M.Sc. જેવા કોર્ષોમાં વિધાર્થીઓ જોડાઈને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવો વિશ્વાસ નવયુગ પરિવારના મેનેજમેન્ટે વ્યક્ત કર્યો છે . એડમિશન માટે રૂબરૂ કોલેજ કેમ્પસ પર સંપર્ક કરવો . “ બા ની વાડી પાછળ ” , મોરબી – રાજકોટ હાઇવે , વીરપર , મોરબી .